શાહિદ કપૂરની કરીના કપૂર સાથેની તસવીર વાઇરલ: બંનેને એક ફ્રેમમાં જોઈને ફેન્સ થયા ખુશ, કહ્યું- આજે ફરી ગીત-આદિત્ય યાદ આવ્યા
15 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ સ્ટાર્સ તેમના બાળકોને સપોર્ટ ...