ઠગ સુકેશ ચંદ્રશેખર જેલમાંથી જેક્લિનને મેસેજ કરતો હતો: લખ્યું હતું કે, ‘સુનાવણીમાં બ્લેક ડ્રેસ પહેરીને આવજે, જો તું બ્લેક આઉટફિટમાં આવીશ તો મને લાગશે કે તે મારા મેસેજ વાંચ્યા છે’
2 કલાક પેહલાકૉપી લિંક200 કરોડની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં કેટલાક નવા ખુલાસા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ...