હાઈવે પર 3નાં મોતનો LIVE VIDEO: ઓવરટેક દરમિયાન સ્કોર્પિયોએ 2 બાઇક અને રીક્ષાને ટક્કર મારી, બાઈકના ફૂરચે ફૂરચા ઉડ્યા, રીક્ષા ખાડામાં જઈને પલટાઈ
જગદલપુર14 કલાક પેહલાકૉપી લિંકછત્તીસગઢ-ઓરિસ્સા નેશનલ હાઈવે-30 પર બોરીગુમામાં શુક્રવારે બપોરે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 2 ...