સૈનિકોથી ભરેલા વાહન પર IED બ્લાસ્ટ: 2 સૈનિકો ઘાયલ, રસ્તા પર 5 ફૂટ ઊંડો ખાડો, ઓપરેશનથી પરત ફરી રહ્યા હતા
જગદલપુર52 મિનિટ પેહલાકૉપી લિંકછત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ STF જવાનોથી ભરેલા પિકઅપ વાહનને નિશાન બનાવ્યું છે. જોકે, વાહન વિસ્ફોટથી માંડ માંડ ...