રાજ્યસભામાં વિપક્ષ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે: 70 સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા; દિગ્વિજયે કહ્યું- આટલા પક્ષપાતી અધ્યક્ષ ક્યારેય જોયા નથી
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકસંસદના શિયાળુ સત્રના 10મા દિવસે પણ અદાણી મુદ્દે ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન વિપક્ષ રાજ્યસભાના ...