જગજિત સિંહની ગઝલો પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લાગ્યો હતો: વાળ કપાવ્યા તો પિતાએ સંબંધ તોડ્યો, ગઝલ ગાતી વખતે જ મળ્યા હતા પુત્રના મોતના સમાચાર
12 કલાક પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંકગઝલસમ્રાટ જગજિત સિંહની આજે 83મી જન્મજયંતી છે. તેઓ કૉલેજમાં નાના-નાના મેળાવડાઓનું આયોજન કરતા અને લોકોની ...