ડલ્લેવાલના ઉપવાસ પર SCની પંજાબ સરકારને ફટકાર: સુપ્રીમે કહ્યું- સમસ્યાઓ ઉભી કરીને કહી રહ્યા છો, કશું કરી શકાતું નથી, હોસ્પિટલ શિફ્ટ કરવામાં કેન્દ્ર મદદ કરે
પંજાબ11 મિનિટ પેહલાકૉપી લિંકખનૌરી બોર્ડર પર ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલના આમરણાંત ઉપવાસને લઈને સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ભારે ઠપકો આપ્યો ...