ખેડૂત આંદોલનમાં SKM જોડાશે કે નહીં તેનો આજે નિર્ણય: ચંદીગઢમાં આંદોલનકારીઓ સાથે SKMના નેતાઓની બેઠક મળશે; ડલ્લેવાલની તબિયત નાજુક
શંભુ-ખનૌરી બોર્ડર (પટિયાલા/સંગરુર)35 મિનિટ પેહલાકૉપી લિંકપંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર 10 મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ તસવીરો ...