‘જય સંતોષી મા’ બનાવનાર નિર્માતા સતરામ રોહરાનું નિધન: આ ફિલ્મનો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી, લોકો થિયેટરમાં પૈસા અને ફૂલોનો વરસાદ કરતા હતા
30 મિનિટ પેહલાકૉપી લિંક'જય સંતોષી મા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનાર નિર્માતા દાદા સતરામ રોહરાનું નિધન થયું છે. તેમણે 85 વર્ષની ...