ચેમ્પિયન્સ ટ્રોફી: એવોર્ડ પ્રેઝન્ટેશન સેરેમનીથી શોએબ અખ્તર નારાજ: કહ્યું- અધિકારી દુબઈમાં હતા, પણ બોલાવ્યા નહીં; ICC, BCCI, ન્યૂઝીલેન્ડના ઑફિશિયલ્સ હાજર હતા
દુબઈ2 કલાક પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ICC અધ્યક્ષ જય શાહ પાસેથી ટ્રોફી લીધી.રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી ...