અંગત સ્વાર્થ માટે નહીં, દેશ માટે હાથ લંબાવ્યો: ઝેલેન્સ્કી ફરી એકવાર ટ્રમ્પ સાથે ડીલ કરવા તૈયાર, વીડિયો પોસ્ટ કરીને કહ્યું- અમેરિકા અમારો પક્ષ પણ સાંભળે
લંડન15 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તે અમેરિકા-યુક્રેન મિનરલ્સ ડિલ કરવા માટે તૈયાર છે. ઝેલેન્સ્કીએ લંડનમાં એક ...