ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- ડોક્ટર પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ છે: આજે મેડિકલની સેવા એક ધંધો બની ગયો છે; ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટને કમાણીનું સાધન બનાવી દીધું છે, આવાને ઉઘાડા પાડવા જોઈએ
જયપુર7 મિનિટ પેહલાકૉપી લિંકઉપાધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું- એવું જોવામાં આવી રહ્યું છે કે વ્યક્તિગત સ્વાર્થ અને રાજકીય સ્વાર્થને રાષ્ટ્રીય હિતથી ...