જૈનમ શાહને ‘તપોવન રત્ન’ એવોર્ડ એનાયત: રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટેના યોગદાન બદલ યુવા કાર્યકર્તાને તપોવન યુવા એલ્યુમની ગ્રૂપના મહામિલન-2025માં એવોર્ડ અપાયો – Ahmedabad News
તપોવન યુવા એલ્યુમની ગ્રૂપ (ત્યાગ) અને તપોવન સંસ્કારપીઠ દ્વારા આયોજિત મહામિલન-2025માં યુવા કાર્યકર્તા જૈનમ શાહને પ્રતિષ્ઠિત 'તપોવન રત્ન' એવોર્ડથી સન્માનિત ...