તૃપ્તિ ડિમરીના પોસ્ટર પર શાહી લગાવવાનો વિવાદ: એક્ટ્રેસની ટીમે કહ્યું, પૈસા લઈ ઇવેન્ટમાં નહીં આવવાનો આરોપ ખોટો, આયોજકોએ કહ્યું -અમે સંપૂર્ણ ફી ચૂકવી
31 મિનિટ પેહલાકૉપી લિંક1 ઓક્ટોબરે FICCIની મહિલાઓએ તૃપ્તિ ડિમરીના પોસ્ટરને બ્લેક માર્કર લગાવી કાળું કર્યું હતું. તેમનો આરોપ હતો કે ...