દાવો- આતંકવાદી મસૂદ અઝહરને અફઘાનિસ્તાનમાં હાર્ટ એટેક આવ્યો: પાકિસ્તાનમાં મિલિટરી હોસ્પિટલમાં શિફ્ટ; સંસદ અને પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે
ઇસ્લામાબાદ30 મિનિટ પેહલાકૉપી લિંકઆતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ ...