અમેરિકા 18 હજાર ભારતીયોને કાઢી મુકશે: ગેરકાયદેસર રહેતા લોકોને પાછા મોકલવા મુદ્દે ભારત સંમત; જયશંકરની અમેરિકાના વિદેશ મંત્રી સાથે ચર્ચા
વોશિંગ્ટન47 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પાછા ...