ભારત-US પરમાણુ સમજૂતીમાં અમેરિકા સમસ્યાઓનું સમાધાન કરશે: NSA જેક સુલિવને કહ્યું- 20 વર્ષ પહેલા મનમોહન સિંહે જે વિચાર્યું તેને હકીકત બનાવીશું
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ભારત-અમેરિકા પરમાણુ કરાર સામે આવી રહેલી સમસ્યાઓને દૂર કરવાની વાત ...