ફંડના અભાવે જલ જીવન મિશન અટક્યું: 2019માં શરૂ, માર્ચ 2024 ડેડલાઈન; બજેટ ₹3.60 લાખ કરોડથી વધીને ₹8.33 લાખ કરોડ પહોંચ્યું
નવી દિલ્હી/ભોપાલ/લખનૌ9 કલાક પેહલાકૉપી લિંક15 ઓગસ્ટ, 2019ના રોજ દરેક ઘરને શુદ્ધ પીવાનું પાણી આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ જલ જીવન ...