બાંગ્લાદેશમાં કટ્ટરપંથી પાર્ટી જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ હટાવાયો: વચગાળાની સરકારે હસીના સરકારના નિર્ણયને પલટાવ્યો; પૂર્વ PM સામે અત્યાર સુધીમાં 75 કેસ નોંધાયા છે
29 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશની વચગાળાની સરકારે બુધવારે જમાત-એ-ઈસ્લામી પાર્ટી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશની સૌથી મોટી મુસ્લિમ પાર્ટી ...