બ્રિટિશ મહિલાએ અબજોના બિટકોઈન કોડ કચરામાં ફેંકી દીધા: ₹5900 કરોડના કોડવાળી હાર્ડ ડ્રાઈવ એક લાખ ટન કચરામાં દટાઈ, શોધવાની પણ પરવાનગી નહીં
ઈંગ્લેન્ડ50 મિનિટ પેહલાકૉપી લિંકબ્રિટનમાં એક મહિલાએ તેના પૂર્વ બોયફ્રેન્ડની હાઈ ડ્રાઈવ જેમાં 5900 કરોડ રૂપિયાના બિટકોઈન કોડ હતા તે કચરામાં ...