Tag: Jammu and Kashmir

J&kના કઠુઆના બિલ્લાવરમાં સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા:  પંચતીર્થી મંદિર પાસે 3 આતંકવાદીઓ છુપાયા, સર્ચ ચાલુ; 9 દિવસમાં ત્રીજું એન્કાઉન્ટર

J&kના કઠુઆના બિલ્લાવરમાં સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા: પંચતીર્થી મંદિર પાસે 3 આતંકવાદીઓ છુપાયા, સર્ચ ચાલુ; 9 દિવસમાં ત્રીજું એન્કાઉન્ટર

શ્રીનગર4 મિનિટ પેહલાલેખક: રઉફ ડારકૉપી લિંકછેલ્લા 10 દિવસમાં કઠુઆમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની આ ત્રીજી અથડામણ છે. પ્રથમ એન્કાઉન્ટર 23 ...

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ:  બંને બાજુથી ગોળીબાર ચાલુ; હીરાનગર સેક્ટરના સાન્યાલમાં 4-5 આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ: બંને બાજુથી ગોળીબાર ચાલુ; હીરાનગર સેક્ટરના સાન્યાલમાં 4-5 આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર

જમ્મુ49 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હીરાનગર ...

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે કઠુઆ હત્યાકાંડની તપાસના આદેશ આપ્યા:  એલજી સિન્હાએ કહ્યું – ગુનેગારોને સજા થશે; 3 લોકોની હત્યા થઈ છે

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે કઠુઆ હત્યાકાંડની તપાસના આદેશ આપ્યા: એલજી સિન્હાએ કહ્યું – ગુનેગારોને સજા થશે; 3 લોકોની હત્યા થઈ છે

જમ્મુ4 મિનિટ પેહલાલેખક: રઉફ ડારકૉપી લિંકLG મનોજ સિન્હાએ કહ્યું કે હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.જમ્મુ અને ...

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો:  સુંદરબન વિસ્તારમાં ઓચિંતો હુમલો કર્યો, એક્સ્ટ્રા ફોર્સ મોકલવામાં આવી

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો: સુંદરબન વિસ્તારમાં ઓચિંતો હુમલો કર્યો, એક્સ્ટ્રા ફોર્સ મોકલવામાં આવી

જમ્મુઅમુક પળો પેહલાકૉપી લિંક(ફાઇલ ફોટો).બુધવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. સુંદરબની વિસ્તારમાં આતંકવાદીઓએ ...

હિમાચલના શહીદ નાયબ સુબેદાર પંચતત્વમાં વિલીન:  9 વર્ષના પુત્રએ મુખાગ્નિ આપી, પતિનો પાર્થિવદેહ જોઈને પત્ની ધ્રુસકે-ધ્રુસકે રડી; રાજકીય સન્માન સાથે વિદાય

હિમાચલના શહીદ નાયબ સુબેદાર પંચતત્વમાં વિલીન: 9 વર્ષના પુત્રએ મુખાગ્નિ આપી, પતિનો પાર્થિવદેહ જોઈને પત્ની ધ્રુસકે-ધ્રુસકે રડી; રાજકીય સન્માન સાથે વિદાય

બજાર26 મિનિટ પેહલાકૉપી લિંકશહીદ રાકેશ કુમારના 9 વર્ષના પુત્રએ મુખાગ્નિ આપી હતી. શહીદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની ...

શ્રીનગરમાં એન્કાઉન્ટર, 2 આતંકવાદીઓ છુપાયાની આશંકા:  બાંદીપોરામાં પણ એન્કાઉન્ટર ચાલુ; ગઈકાલે બડગામમાં પરપ્રાંતિયો પર હુમલો કર્યો હતો

શ્રીનગરમાં એન્કાઉન્ટર, 2 આતંકવાદીઓ છુપાયાની આશંકા: બાંદીપોરામાં પણ એન્કાઉન્ટર ચાલુ; ગઈકાલે બડગામમાં પરપ્રાંતિયો પર હુમલો કર્યો હતો

શ્રીનગર29 મિનિટ પેહલાકૉપી લિંકગોળી વાગ્યા બાદ સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.​​​​​​જમ્મુ-કાશ્મીરમાં બે જગ્યાએ સેના અને આતંકીઓ ...

જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકી હુમલો:  યુપીના બે યુવકોને ગોળી મારી; 12 દિવસ પહેલા 7 લોકોની હત્યા કરવામાં આવી હતી

જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકી હુમલો: યુપીના બે યુવકોને ગોળી મારી; 12 દિવસ પહેલા 7 લોકોની હત્યા કરવામાં આવી હતી

શ્રીનગર2 કલાક પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના બડગામના મઝહામા ગામમાં આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરી લોકોને ગોળી મારી. બંને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલોની ...

ગાંદરબલ હુમલામાં આતંકવાદીઓને સ્થાનિક સમર્થન મળ્યું:  NIAએ કહ્યું- હુમલાખોરોને ગાડી પણ આપી હતી; તેઓ જાણતા હતા કે કેમ્પમાં ગાર્ડ પાસે હથિયારો નથી

ગાંદરબલ હુમલામાં આતંકવાદીઓને સ્થાનિક સમર્થન મળ્યું: NIAએ કહ્યું- હુમલાખોરોને ગાડી પણ આપી હતી; તેઓ જાણતા હતા કે કેમ્પમાં ગાર્ડ પાસે હથિયારો નથી

શ્રીનગર3 કલાક પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના ગાંદરબલ હુમલા કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મહત્વપૂર્ણ માહિતી મળી છે. NIAએ મંગળવારે કહ્યું કે, આ ...

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર:  2-3 આતંકવાદીઓ છુપાઈને ફાયરિંગ કરી રહ્યા છે; ગઈકાલે સેનાએ 3 આતંકીઓને ઠાળી દીધા હતા

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર: 2-3 આતંકવાદીઓ છુપાઈને ફાયરિંગ કરી રહ્યા છે; ગઈકાલે સેનાએ 3 આતંકીઓને ઠાળી દીધા હતા

શ્રીનગર5 કલાક પેહલાકૉપી લિંકપોલીસ અને સેનાએ રવિવારે સવારે પૂંછના મેંઢર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જમ્મુ-કાશ્મીરના પૂંચમાં રવિવારે (15 સપ્ટેમ્બર) ...

J&Kના કિશ્તવાડમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ:  ફાયરિંગ ચાલુ; ગઈકાલે અનંતનાગમાં બે જવાનો શહીદ થયા હતા; ઘાયલ નાગરિકનું હોસ્પિટલમાં મોત

J&Kના કિશ્તવાડમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ: ફાયરિંગ ચાલુ; ગઈકાલે અનંતનાગમાં બે જવાનો શહીદ થયા હતા; ઘાયલ નાગરિકનું હોસ્પિટલમાં મોત

શ્રીનગર17 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના અનંતનાગ બાદ રવિવારે (11 ઓગસ્ટ) કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?