આજે LoC નજીક ભારત- પાકિસ્તાનની ફ્લેગ મીટિંગ: 2021માં છેલ્લી મીટિંગ થઈ હતી, છેલ્લા એક મહિનામાં સરહદ પર 5 ઘટનાઓ બની છે
શ્રીનગર41 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ફ્લેગ મીટિંગ 2021માં થઈ હતી.જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર તણાવ ...