ફારુક અબ્દુલ્લાએ કહ્યું- આંતરરાષ્ટ્રીય એજન્સીઓ J&K હુમલાની તપાસ કરે: ગઈકાલે આતંકીઓએ બે પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યુ હતું; ભાજપના નેતાને ગોળી મારી, મોત
શ્રીનગર17 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ શોપિયાં અને અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા ...