Tag: Jammu Kashmir

સોપોર એન્કાઉન્ટરનો બીજો દિવસા, 3 આતંકીઓને ઘેર્યા:  આખી રાત ફાયરિંગ ચાલ્યું; કિશ્તવાડમાં પણ આતંકવાદીઓએ 2 વિલેજ ડિફેન્સ ગાર્ડની હત્યા કરી

સોપોર એન્કાઉન્ટરનો બીજો દિવસા, 3 આતંકીઓને ઘેર્યા: આખી રાત ફાયરિંગ ચાલ્યું; કિશ્તવાડમાં પણ આતંકવાદીઓએ 2 વિલેજ ડિફેન્સ ગાર્ડની હત્યા કરી

શ્રીનગર2 કલાક પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના સોપોરમાં ગુરુવારે રાતથી આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અહીં 2-3 આતંકવાદીઓ છુપાયા ...

કિશ્તવાડમાં 2 ગ્રામ રક્ષા ગાર્ડ્સની હત્યા:  જૈશ સાથે સંકળાયેલ સંગઠને કહ્યું- કાશ્મીરની આઝાદી સુધી યુદ્ધ ચાલુ રહેશે; સોપોરમાં અથડામણ ચાલુ

કિશ્તવાડમાં 2 ગ્રામ રક્ષા ગાર્ડ્સની હત્યા: જૈશ સાથે સંકળાયેલ સંગઠને કહ્યું- કાશ્મીરની આઝાદી સુધી યુદ્ધ ચાલુ રહેશે; સોપોરમાં અથડામણ ચાલુ

શ્રીનગર16 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અધવારી વિસ્તારમાં આતંકવાદીઓએ 2 ગ્રામ રક્ષા ગાર્ડ્સની હત્યા કરી નાખી છે. માહિતી મળતાં જ ...

સેનાએ કહ્યું- પાકિસ્તાની આતંકીઓ ઘાટીમાં ભય ફેલાવવા માંગે છે:  તેઓ હવે કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે, બારામુલ્લામાં શ્રમિકો પર હુમલો તેનો પુરાવો છે

સેનાએ કહ્યું- પાકિસ્તાની આતંકીઓ ઘાટીમાં ભય ફેલાવવા માંગે છે: તેઓ હવે કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે, બારામુલ્લામાં શ્રમિકો પર હુમલો તેનો પુરાવો છે

શ્રીનગર11 મિનિટ પેહલાકૉપી લિંકઆતંકી હુમલા બાદ બારામુલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જવાનોએ આ વિસ્તારમાંથી પસાર થતા તમામ વાહનોની ...

જમ્મુ-કાશ્મીરના પુંછમાં 2 આતંકવાદીની ધરપકડ:  3 ગ્રેનેડ અને 1 પિસ્તોલ જપ્ત કરી; મંદિર- હોસ્પિટલ પર હુમલો કરવાના પ્લાનમાં હતા

જમ્મુ-કાશ્મીરના પુંછમાં 2 આતંકવાદીની ધરપકડ: 3 ગ્રેનેડ અને 1 પિસ્તોલ જપ્ત કરી; મંદિર- હોસ્પિટલ પર હુમલો કરવાના પ્લાનમાં હતા

શ્રીનગર7 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ ગઝનવી ફોર્સ સંગઠન સાથે સંકળાયેલા છે. (ફાઈલ)જમ્મુ-કાશ્મીરના પુંછમાં શનિવારે સવારે ...

આવતીકાલે પરિણામ આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં 5 ધારાસભ્યો નોમિનેટ થશે:  2 કાશ્મીરી પંડિતો, Pokના 1 પ્રતિનિધિનો સમાવેશ; હવે બહુમતનો આંકડો 48 થશે

આવતીકાલે પરિણામ આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં 5 ધારાસભ્યો નોમિનેટ થશે: 2 કાશ્મીરી પંડિતો, Pokના 1 પ્રતિનિધિનો સમાવેશ; હવે બહુમતનો આંકડો 48 થશે

શ્રીનગર2 કલાક પેહલાકૉપી લિંકજમ્મુ અને કાશ્મીરમાં 8 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ પાંચ ધારાસભ્યોને નોમિનેટ કરવામાં આવશે. ...

હરિયાણામાં યોગીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં મૌલાના પણ રામ-રામ બોલી રહ્યા છે:  આ કલમ 370 હટાવવાની અસર; એક સાચો નિર્ણય દેશનું ભાગ્ય ઘડી શકે છે

હરિયાણામાં યોગીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં મૌલાના પણ રામ-રામ બોલી રહ્યા છે: આ કલમ 370 હટાવવાની અસર; એક સાચો નિર્ણય દેશનું ભાગ્ય ઘડી શકે છે

હાંસી/નારનૌંદ49 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના હાંસીમાં ચૂંટણી સભા સ્થળે યોગી આદિત્યનાથ.હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાંસી અને નારનૌદમાં ...

વડાપ્રધાન મોદી જૂઠ્ઠાણાના સરદાર:  400 પારની વાતો કરનારા 240માં સમેટાઈ ગયા; જો અમને 20 બેઠક વધુ મળી હોત તો આ બધા જેલમાં ધકેલાતા: ખડગે

વડાપ્રધાન મોદી જૂઠ્ઠાણાના સરદાર: 400 પારની વાતો કરનારા 240માં સમેટાઈ ગયા; જો અમને 20 બેઠક વધુ મળી હોત તો આ બધા જેલમાં ધકેલાતા: ખડગે

અનંતનાગ3 કલાક પેહલાકૉપી લિંકઅનંતનાગમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે સત્ય બોલનારા લોકો છીએ. સત્ય બોલીને અમે દાયકાઓ સુધી દેશને આગળ ...

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 5 વર્ષ પુરા:  આતંકવાદીઓ ખીણમાંથી જમ્મુમાં શિફ્ટ થયા, પથ્થરમારાની ઘટનાઓમાં 99%નો ઘટાડો; એક પણ કાશ્મીરી પંડિત પાછો ફર્યો નહીં

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 5 વર્ષ પુરા: આતંકવાદીઓ ખીણમાંથી જમ્મુમાં શિફ્ટ થયા, પથ્થરમારાની ઘટનાઓમાં 99%નો ઘટાડો; એક પણ કાશ્મીરી પંડિત પાછો ફર્યો નહીં

નવી દિલ્હી11 કલાક પેહલાકૉપી લિંક5 ઓગસ્ટ, 2019ના રોજ, બંધારણમાં સુધારો કરીને જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવામાં આવી ...

જમ્મુ- કાશ્મીરના કુપવાડામાં આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ:  મેજર સહિત 4 જવાન ઘાયલ; એક આતંકવાદી ઠાર, પાકિસ્તાની કમાન્ડો હોવાની આશંકા

જમ્મુ- કાશ્મીરના કુપવાડામાં આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ: મેજર સહિત 4 જવાન ઘાયલ; એક આતંકવાદી ઠાર, પાકિસ્તાની કમાન્ડો હોવાની આશંકા

8 કલાક પેહલાકૉપી લિંક24 જુલાઈના રોજ કુપવાડાના કોવુત વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન એક જવાન શહીદ થયો હતો.જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં શનિવારે (27 જુલાઈ) ...

જમ્મુમાં 500 સ્પેશિયલ પેરા કમાન્ડો તૈનાત:  અહીં 50-55 પાકિસ્તાની આતંકવાદીઓની હાજરીની શક્યતા છે; ભારતમાં આતંકી નેટવર્કને સક્રિય કરવાનો ઉદ્દેશ્ય

જમ્મુમાં 500 સ્પેશિયલ પેરા કમાન્ડો તૈનાત: અહીં 50-55 પાકિસ્તાની આતંકવાદીઓની હાજરીની શક્યતા છે; ભારતમાં આતંકી નેટવર્કને સક્રિય કરવાનો ઉદ્દેશ્ય

નવી દિલ્હી/શ્રીનગર30 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુના ડોડા જિલ્લાના દેસા ફોરેસ્ટ વિસ્તારમાં 16 જુલાઈના રોજ આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન તૈનાત સેનાના જવાનો.જમ્મુમાં ...

Page 1 of 4 1 2 4

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?