Tag: jammu kashmir encounter news today

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદી ઠાર:  2 જવાન પણ ઘાયલ; સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદી ઠાર: 2 જવાન પણ ઘાયલ; સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન

શ્રીનગર30 મિનિટ પેહલાકૉપી લિંકકુલગામ જિલ્લાના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં ...

કાશ્મીરના બાંદીપોરામાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર:  કેતસુનના જંગલોમાં અન્ય આતંકવાદી છુપાયા હોવાના સમાચાર; સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ

કાશ્મીરના બાંદીપોરામાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર: કેતસુનના જંગલોમાં અન્ય આતંકવાદી છુપાયા હોવાના સમાચાર; સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર7 કલાક પેહલાકૉપી લિંકકાશ્મીરના બાંદીપોરાના કેતસુન ફોરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી માર્યો ...

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 2 આતંકવાદી ઠાર:  LoC પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા; મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 2 આતંકવાદી ઠાર: LoC પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા; મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત

શ્રીનગર3 મિનિટ પેહલાકૉપી લિંકકુપવાડાના ગુગલધારમાં સેના અને પોલીસે આતંકીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધરમાં ...

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક આતંકવાદી ઠાર:  આજે એન્કાઉન્ટરનો બીજો દિવસ; એક હેડ કોન્સ્ટેબલનું મોત, DSP અને ASI ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક આતંકવાદી ઠાર: આજે એન્કાઉન્ટરનો બીજો દિવસ; એક હેડ કોન્સ્ટેબલનું મોત, DSP અને ASI ઘાયલ

શ્રીનગર2 કલાક પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવર તાલુકામાં સ્થિત કોગ-મંડલીમાં રવિવારે બીજા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ...

કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર, સેનાના 2 જવાન શહીદ:  2 વધુ જવાનો ઘાયલ, સુરક્ષા દળોએ જૈશના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા

કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર, સેનાના 2 જવાન શહીદ: 2 વધુ જવાનો ઘાયલ, સુરક્ષા દળોએ જૈશના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા

શ્રીનગર20 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચત્તારુમાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. તેમની ...

જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક આતંકવાદી ઘાયલ:  M4 રાઈફલ મળી; આતંકવાદીઓ જંગલમાં છુપાયા છે; સ્વતંત્રતા દિવસ પર એલર્ટ જાહેર

જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક આતંકવાદી ઘાયલ: M4 રાઈફલ મળી; આતંકવાદીઓ જંગલમાં છુપાયા છે; સ્વતંત્રતા દિવસ પર એલર્ટ જાહેર

અમુક પળો પેહલાકૉપી લિંક11 ઓગસ્ટે કિશ્તવાડ જિલ્લાના જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો.જમ્મુ-કાશ્મીરના ડોડાના પટનીટોપના જંગલોમાં સેના ...

J&Kના અનંતનાગમાં ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ:  અત્યાર સુધીમાં 2 જવાનો શહીદ થયા, ઉધમપુર-કિશ્તવાડમાં પણ આતંકવાદીઓ છુપાયા છે

J&Kના અનંતનાગમાં ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ: અત્યાર સુધીમાં 2 જવાનો શહીદ થયા, ઉધમપુર-કિશ્તવાડમાં પણ આતંકવાદીઓ છુપાયા છે

શ્રીનગર9 મિનિટ પેહલાકૉપી લિંકઆ ફૂટેજ અનંતનાગના અહલાન ગાગરમાંડુ વિસ્તારના છે, જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં ત્રીજા દિવસે ...

અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણ, 2 જવાન શહીદ, 3 ઘાયલ:  ફાયરિંગમાં 2 નાગરિકો પણ ઘાયલ, બપોરે 2 વાગ્યાથી એન્કાઉન્ટર ચાલુ

અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણ, 2 જવાન શહીદ, 3 ઘાયલ: ફાયરિંગમાં 2 નાગરિકો પણ ઘાયલ, બપોરે 2 વાગ્યાથી એન્કાઉન્ટર ચાલુ

19 મિનિટ પેહલાકૉપી લિંકઆ ફૂટેજ અનંતનાગના અહલાન ગાગરમંડુ વિસ્તારના છે. અહીં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શનિવારે (10 ઓગસ્ટ) ના ...

અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર:  બે સૈનિકો ઘાયલ; એક દિવસ પહેલા 4 આતંકીઓના સ્કેચ જાહેર કરાયા હતા

અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર: બે સૈનિકો ઘાયલ; એક દિવસ પહેલા 4 આતંકીઓના સ્કેચ જાહેર કરાયા હતા

12 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શનિવારે (10 ઓગસ્ટ) સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું ...

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર, 1 આતંકી ઠાર:  1 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ; 2-3 આતંકવાદીઓ છુપાયાની માહિતી મળી હતી

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર, 1 આતંકી ઠાર: 1 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ; 2-3 આતંકવાદીઓ છુપાયાની માહિતી મળી હતી

કુપવાડા15 મિનિટ પેહલાકૉપી લિંકસેના મંગળવારથી કુપવાડામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બુધવારે સવારે સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?