જમ્મુ-કાશ્મીરના સોપોરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, બે જવાન ઘાયલ: બે દિવસથી ઓપરેશન ચાલુ છે, નૌપોરા વિસ્તારમાં એક મકાનમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી
શ્રીનગર1 કલાક પેહલાકૉપી લિંકશુક્રવારે ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યાં ગુરુવારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ ...