જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર, 1 આતંકી ઠાર: 1 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ; 2-3 આતંકવાદીઓ છુપાયાની માહિતી મળી હતી
કુપવાડા15 મિનિટ પેહલાકૉપી લિંકસેના મંગળવારથી કુપવાડામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બુધવારે સવારે સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. ...