કાશ્મીરના કુલગામમાં 2 આતંકવાદીઓ ઠાર: લશ્કર કમાન્ડર બાસિત ડારના મોતના સમાચાર, ફાયરિંગથી ઘરમાં આગ લાગી, તેમાં જ આતંકીઓ છુપાયા હતા
શ્રીનગર3 મિનિટ પેહલાકૉપી લિંકરેડવાની પાઈન વિસ્તારના આ ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા, જ્યાં આગ લાગી હતી.જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મંગળવારે એક એન્કાઉન્ટર દરમિયાન ...