જમ્મુના કઠુઆ મેડિકલ કોલેજમાં શૂટઆઉટ: ગેંગસ્ટર અને પોલીસ અધિકારીનું મોત, પોલીસની ટીમે પીછો કરતા ગુંડાઓ મેડિકલ કોલેજ કેમ્પસમાં ઘૂસ્યા હતા
કઠુઆ2 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મંગળવારે રાત્રે ફાયરિંગ થયું હતું. આ એન્કાઉન્ટરમાં ગેંગસ્ટરની સાથે સબ ઈન્સ્પેક્ટર દીપક શર્માનું મોત ...