જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 3 નહીં, પરંતુ 5 આતંકવાદીઓ છુપાયા: સુરક્ષા દળોએ 10KM દાયરામાં ઘેર્યા; આતંકવાદીઓને મદદ કરનારા 10 શકમંદોની પૂછપરછ ચાલુ છે
કઠુઆ52 મિનિટ પેહલાલેખક: મુદસ્સિર કુલ્લૂકૉપી લિંકજમ્મુના ગુલશન ગ્રાઉન્ડ ખાતે શહીદ હેડ કોન્સ્ટેબલ જગબીર સિંહના ભાઈએ શ્રદ્ધાંજલિ આપી હતી.જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ત્રણ ...