Tag: Jammu Kashmir News

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠનના મદદગારની ધરપકડ:  PoKનો રહેવાસી; કઠુઆ બોર્ડર પર શંકાસ્પદ ગતિવિધિ બાદ સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠનના મદદગારની ધરપકડ: PoKનો રહેવાસી; કઠુઆ બોર્ડર પર શંકાસ્પદ ગતિવિધિ બાદ સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર3 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય સેનાએ ગુરુવારે (22 ઓગસ્ટ) સાંજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર એક પાકિસ્તાની ...

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ:  સેનાએ ગોળીબાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ; પુલવામામાં 2 આતંકી ઝડપાયા

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ: સેનાએ ગોળીબાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ; પુલવામામાં 2 આતંકી ઝડપાયા

શ્રીનગર8 કલાક પેહલાકૉપી લિંકકલમ 370 હટ્યાને આજે 5 વર્ષ પૂર્ણ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.જમ્મુ અને કાશ્મીરના ...

કારગીલમાં ઈમારત ધરાશાયી થતાં 12 ઘાયલ:  કેટલાક લોકો દટાયા હોવાની આશંકા, રેસ્ક્યૂ ચાલુ; બિલ્ડિંગના નીચેના ભાગમાં કંસ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું હતું

કારગીલમાં ઈમારત ધરાશાયી થતાં 12 ઘાયલ: કેટલાક લોકો દટાયા હોવાની આશંકા, રેસ્ક્યૂ ચાલુ; બિલ્ડિંગના નીચેના ભાગમાં કંસ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું હતું

શ્રીનગર19 મિનિટ પેહલાકૉપી લિંકઆ દુર્ઘટના શનિવારે સવારે 3.45 કલાકે સર્જાઈ હતી. જેસીબી મશીન દ્વારા કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.​​​​​​લદ્દાખના કારગિલના ...

જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક આતંકી ઠાર:  11-12 જૂનના રોજ સતત બે હુમલામાં 7 સુરક્ષા દળો ઘાયલ થયા હતા; શોધખોળ ચાલુ

જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક આતંકી ઠાર: 11-12 જૂનના રોજ સતત બે હુમલામાં 7 સુરક્ષા દળો ઘાયલ થયા હતા; શોધખોળ ચાલુ

ડોડા9 કલાક પેહલાકૉપી લિંકગંડોહ વિસ્તારના સિનુ પંચાયત ગામમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.બુધવારે (26 જૂન) જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં સુરક્ષા ...

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા:  ગોહલાન સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહ્યો હતો; ચાર દિવસમાં બીજી વખત બે આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા: ગોહલાન સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહ્યો હતો; ચાર દિવસમાં બીજી વખત બે આતંકવાદીઓ માર્યા ગયા

શ્રીનગર15 મિનિટ પેહલાકૉપી લિંકઅધિકારીઓના જણાવ્યા અનુસાર ગોહલાનમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ ગોળીબાર ચાલુ. (ફાઇલ તસવીર)શનિવારે સુરક્ષા દળોએ ...

રાજૌરી હત્યાકાંડ પાછળ વિદેશી આતંકવાદી અબુ હમઝાનો હાથ:  જમ્મુ અને કાશ્મીર પોલીસે 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું; એક સરકારી કર્મચારીનું ટાર્ગેટ કિલિંગ થયેલું

રાજૌરી હત્યાકાંડ પાછળ વિદેશી આતંકવાદી અબુ હમઝાનો હાથ: જમ્મુ અને કાશ્મીર પોલીસે 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું; એક સરકારી કર્મચારીનું ટાર્ગેટ કિલિંગ થયેલું

Gujarati NewsNationalJammu Kashmir Target Killing Government Employee Shot Dead Rajouri Terrorist Abu Hamzaજમ્મુ10 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં 22 એપ્રિલની રાત્રે ...

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ:  આતંકીઓએ સરકારી કર્મચારીની ગોળી મારી હત્યા કરી; એક મહિનામાં આવી ત્રીજી ઘટના

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ: આતંકીઓએ સરકારી કર્મચારીની ગોળી મારી હત્યા કરી; એક મહિનામાં આવી ત્રીજી ઘટના

શ્રીનગર11 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ ફરી એકવાર ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે. આતંકવાદીઓએ સોમવારે (22 એપ્રિલ) એક સ્થાનિક વ્યક્તિની ...

જમ્મુના કઠુઆ મેડિકલ કોલેજમાં શૂટઆઉટ:  ગેંગસ્ટર અને પોલીસ અધિકારીનું મોત, પોલીસની ટીમે પીછો કરતા ગુંડાઓ મેડિકલ કોલેજ કેમ્પસમાં ઘૂસ્યા હતા

જમ્મુના કઠુઆ મેડિકલ કોલેજમાં શૂટઆઉટ: ગેંગસ્ટર અને પોલીસ અધિકારીનું મોત, પોલીસની ટીમે પીછો કરતા ગુંડાઓ મેડિકલ કોલેજ કેમ્પસમાં ઘૂસ્યા હતા

કઠુઆ2 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મંગળવારે રાત્રે ફાયરિંગ થયું હતું. આ એન્કાઉન્ટરમાં ગેંગસ્ટરની સાથે સબ ઈન્સ્પેક્ટર દીપક શર્માનું મોત ...

વધુ એક ભારતીય યુવતીએ લગ્ન માટે બોર્ડર ક્રોસ કરી: પાકિસ્તાન પહોંચી તો પ્રેમીએ લગ્ન માટે ના પાડી, બંને વ્હોટસએપ દ્વારા કોન્ટેક્ટમાં આવેલાં

વધુ એક ભારતીય યુવતીએ લગ્ન માટે બોર્ડર ક્રોસ કરી: પાકિસ્તાન પહોંચી તો પ્રેમીએ લગ્ન માટે ના પાડી, બંને વ્હોટસએપ દ્વારા કોન્ટેક્ટમાં આવેલાં

56 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુના પૂંછ જિલ્લાની 22 વર્ષની યુવતીએ વ્હોટસએપ પર એક યુવક સાથે લગ્ન કરવા સરહદ પાર કરી. તે ...

રાજૌરીમાં સેના પર 4 આતંકીવાદીઓએ હુમલો કર્યો હતો: અમેરિકન M-4 રાઈફલથી સ્ટીલની ગોળીઓ વરસાવી, અફઘાનિસ્તાન છોડતા સમયે US આર્મી ત્યાં જ મુકીને જતી રહી હતી

રાજૌરીમાં સેના પર 4 આતંકીવાદીઓએ હુમલો કર્યો હતો: અમેરિકન M-4 રાઈફલથી સ્ટીલની ગોળીઓ વરસાવી, અફઘાનિસ્તાન છોડતા સમયે US આર્મી ત્યાં જ મુકીને જતી રહી હતી

શ્રીનગર18 મિનિટ પેહલાકૉપી લિંકડેરા સ્ટ્રીટ અને બુફલિયાઝના કોર્નર પર ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ કાફલા પર અમેરિકન M-4 એસોલ્ટ રાઇફલ્સથી ફાયરિંગ ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?