મજૂરો ભોજન કરી રહ્યા હતા અને અચાનક જ ગોળીબાર થયો: લશ્કર-એ-તૈયબાએ લીધી J & Kમાં હુમલાની જવાબદારી, આતંકીઓ 1 મહિનાથી રેકી કરતા હતા; ગઈકાલે 7ની હત્યા કરી
શ્રીનગર37 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરંગ નિર્માણ સ્થળ પર આતંકવાદી હુમલામાં એક ડૉક્ટર ...