Tag: Jammu Kashmir

સરકારે જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો:  શાહે કહ્યું- સંગઠન રાષ્ટ્ર વિરુદ્ધ કામ કરી રહ્યું છે; કેન્દ્રએ 2019માં પ્રતિબંધ મૂક્યો હતો

સરકારે જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો: શાહે કહ્યું- સંગઠન રાષ્ટ્ર વિરુદ્ધ કામ કરી રહ્યું છે; કેન્દ્રએ 2019માં પ્રતિબંધ મૂક્યો હતો

શ્રીનગર22 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન ...

બોધગયામાં ભારતના નકશા સાથે છેડછાડ:  તાઈવાનના બૌદ્ધ સંગઠને જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે, લદ્દાખને ચીનના ભાગ તરીકે દર્શાવ્યું

બોધગયામાં ભારતના નકશા સાથે છેડછાડ: તાઈવાનના બૌદ્ધ સંગઠને જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે, લદ્દાખને ચીનના ભાગ તરીકે દર્શાવ્યું

ગયા38 મિનિટ પેહલાકૉપી લિંકગયાને અડીને આવેલા આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બોધગયામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતના નકશામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જમ્મુ ...

જમ્મુ-કાશ્મીરમાં 10 જગ્યાએ NIAનાં દરોડા:  ટેરર ફંડિંગ કેસમાં કાર્યવાહી; તમિલનાડુમાં કાર બોમ્બ બ્લાસ્ટને લઈને 27 સ્થળો પર સર્ચ

જમ્મુ-કાશ્મીરમાં 10 જગ્યાએ NIAનાં દરોડા: ટેરર ફંડિંગ કેસમાં કાર્યવાહી; તમિલનાડુમાં કાર બોમ્બ બ્લાસ્ટને લઈને 27 સ્થળો પર સર્ચ

શ્રીનગર/કોઈમ્બતુર4 કલાક પેહલાકૉપી લિંકનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં એક સાથે અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ ...

હિમાચલમાં હિમપ્રપાતનું જોખમ:  MP-UP, રાજસ્થાન અને બિહાર-છત્તીસગઢમાં રાત્રે કડકડતી ઠંડી, પારો 2-3 ડિગ્રી ગગડ્યો, વરસાદ પડવાની શક્યતા
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે હિમપ્રપાતનું એલર્ટ: ગુલમર્ગમાં માઈનસ 10 ડિગ્રી તાપમાન; યુપી-બિહારમાં વરસાદથી ઠંડી વધી, પંજાબ-હરિયાણામાં ચોખ્ખું હવામાન

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે હિમપ્રપાતનું એલર્ટ: ગુલમર્ગમાં માઈનસ 10 ડિગ્રી તાપમાન; યુપી-બિહારમાં વરસાદથી ઠંડી વધી, પંજાબ-હરિયાણામાં ચોખ્ખું હવામાન

નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરમાં છેલ્લા અઠવાડિયાથી સતત હિમવર્ષા થઈ રહી છે. આ દરમિયાન, હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં હિમપ્રપાતનું એલર્ટ ...

3 રાજ્યોમાં હિમવર્ષા, હિમાચલમાં 485 રસ્તાઓ બંધ: મનાલીમાં તાપમાન માઈનસ 1.8º સુધી પહોંચ્યું; દિલ્હીમાં ભારે વરસાદ, રાજસ્થાન-યુપીમાં પણ એલર્ટ

3 રાજ્યોમાં હિમવર્ષા, હિમાચલમાં 485 રસ્તાઓ બંધ: મનાલીમાં તાપમાન માઈનસ 1.8º સુધી પહોંચ્યું; દિલ્હીમાં ભારે વરસાદ, રાજસ્થાન-યુપીમાં પણ એલર્ટ

નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકહવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં હાલ હિમવર્ષા ચાલુ રહેશે. તેમજ, આજે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ...

ગુલમર્ગમાં બરફવર્ષાના આહલાદક દૃશ્યનો ડ્રોન નજારો: ચારેતરફ બરફની ચાદર, ફિલ્મોમાં હોય એવું વાતાવરણ જોવા મળ્યું

ગુલમર્ગમાં બરફવર્ષાના આહલાદક દૃશ્યનો ડ્રોન નજારો: ચારેતરફ બરફની ચાદર, ફિલ્મોમાં હોય એવું વાતાવરણ જોવા મળ્યું

45 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભારે બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે ચારેતરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. મકાનો અને ...

દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ: MP-રાજસ્થાન અને UP સહિત 14 રાજ્યોમાં પણ ધુમ્મસ છવાઇ; પંજાબમાં વિઝિબિલિટી ઝીરો

દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ: MP-રાજસ્થાન અને UP સહિત 14 રાજ્યોમાં પણ ધુમ્મસ છવાઇ; પંજાબમાં વિઝિબિલિટી ઝીરો

નવી દિલ્હી35 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીમાં ગાઢ ધુમ્મસને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે રેલવે, રસ્તા અને હવાઈ ...

15 રાજ્યોમાં 30 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ: UP-MP સહિત 6 રાજ્યોમાં ઝીરો વિઝિબિલિટી; દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા

15 રાજ્યોમાં 30 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ: UP-MP સહિત 6 રાજ્યોમાં ઝીરો વિઝિબિલિટી; દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકમંગળવારે સવારે 5:30 વાગ્યે દિલ્હીના પાલમ, પંજાબના અમૃતસર-પટિયાલા, હરિયાણાના અંબાલા, ઓડિશાના પારાદીપ, યુપીના વારાણસી-પ્રયાગરાજ, એમપીના ગુનામાં ...

પુંછ-રાજૌરીમાં વધુ સૈનિકો તહેનાત કરવામાં આવશે: આ નિર્ણય 21 ડિસેમ્બરે સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યો, જેમાં 5 જવાનો શહીદ થયા હતા

પુંછ-રાજૌરીમાં વધુ સૈનિકો તહેનાત કરવામાં આવશે: આ નિર્ણય 21 ડિસેમ્બરે સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યો, જેમાં 5 જવાનો શહીદ થયા હતા

શ્રીનગરઅમુક પળો પેહલાકૉપી લિંકસોમવારે આર્મી ચીફ મનોજ પાંડેની પૂંછ-રાજૌરીની મુલાકાત દરમિયાન તહેનાત એક જવાન.ભારતીય સેના જમ્મુ-કાશ્મીરના પુંછ-રાજૌરી સેક્ટરમાં વધુ સૈનિકો ...

Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?