જમ્મુમાં 500 સ્પેશિયલ પેરા કમાન્ડો તૈનાત: અહીં 50-55 પાકિસ્તાની આતંકવાદીઓની હાજરીની શક્યતા છે; ભારતમાં આતંકી નેટવર્કને સક્રિય કરવાનો ઉદ્દેશ્ય
નવી દિલ્હી/શ્રીનગર30 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુના ડોડા જિલ્લાના દેસા ફોરેસ્ટ વિસ્તારમાં 16 જુલાઈના રોજ આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન તૈનાત સેનાના જવાનો.જમ્મુમાં ...