પંજાબમાં ટ્રેનમાં બોમ્બના સમાચારથી અફરાતફરી મચી: જમ્મુ તાવી એક્સપ્રેસ ફિરોઝપુરમાં રોકવામાં આવી; ટ્રેન અમદાવાદ આવી રહી હતી, સર્ચ કરવામાં આવતા કોઈ બોમ્બ મળ્યો નહીં
ફરીદકોટ2 કલાક પેહલાકૉપી લિંકએક્સપ્રેસ ટ્રેનને કાસુબેગુ રેલવે સ્ટેશન પર રોકવામાં આવી હતી.પંજાબના ફિરોઝપુરમાં મંગળવારે સવારે ટ્રેનમાં બોમ્બ મુક્યો હોવાની સુચના ...