ગુજરાતમાં શહીદ થયેલાં પાઇલટની 10 દિવસ પહેલા જ સગાઈ થયેલી: લગ્નની તૈયારીઓ ચાલતી હતી, સિદ્ધાર્થ ચોથી પેઢીનો એકમાત્ર પુત્ર હતો; દાદા-પરદાદા પણ સેનામાં હતા
જામનગર49 મિનિટ પેહલાકૉપી લિંકજામનગરમાં બુધવારે બુધવારે રાતે ઇન્ડિયન એરફોર્સનું જગુઆર ફાઇટર જેટ ટ્રેનિંગ ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. આ ...