જહાન્વી કપૂરને હોસ્પિટલમાંથી રજા મળી: પિતા બોની કપૂરે કહ્યું, ‘હવે તેની હાલત પહેલા કરતા સારી છે, તેને ફૂડ પોઈઝનિંગના કારણે દાખલ કરવામાં આવી હતી
36 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ અભિનેત્રી જહાન્વી કપૂરને 18 જુલાઈના રોજ ફૂડ પોઈઝનિંગના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ...