આજે જંતર-મંતરમાં કેજરીવાલની જનતા દરબાર: પદ પરથી રાજીનામું આપ્યા બાદ CM આપશે પહેલું સંબોધન, પાર્ટીએ કહ્યું- લોકો જ કહેશે કે કેજરીવાલ પ્રામાણિક છે
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકઆમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે જંતર-મંતર ખાતે 'જનતા કી અદાલત' કાર્યક્રમને સંબોધિત કરશે. ...