ઠગ સુકેશે જેકલીનને જેલમાંથી મોકલી ક્રિસમસ ગિફ્ટ: ફ્રાન્સમાં આખો વાઇનયાર્ડ ખરીદ્યો, પત્રમાં લખ્યું- દુનિયા વિચારે હું પાગલ છું, પણ હું તારા પ્રેમમાં પાગલ છું
2 મિનિટ પેહલાકૉપી લિંક200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને ગિફ્ટ મોકલી છે. ક્રિસમસના અવસર ...