અંડરવર્લ્ડની નજર ‘વીરાના’ એક્ટ્રેસ પર હતી: સ્કૂલે જવાની ઉંમરે બની એક્ટ્રેસ, 1988માં ગુમ થઈ ગઈ, 35 વર્ષથી કોઈ જ પત્તો નહીં
53 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંકદરેક વ્યક્તિએ 1988ની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'વીરાના'નો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે. આ હોરર ...