બુમરાહ IPLની શરૂઆતની મેચમાં નહીં રમે: BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં રિકવરી કરી રહ્યો છે; ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને ઈજા થઈ હતી
બેંગ્લોર57 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ IPL-2025ની શરૂઆતની મેચ રમશે નહીં. તે બેંગલુરુમાં BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ ...