બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે: પીઠમાં સોજો; માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં ફિટ થવાની ધારણા
સ્પોર્ટ્સ ડેસ્ક18 મિનિટ પેહલાકૉપી લિંકભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આવતા મહિને યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ...