દિલજીત દોસાંઝની ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય: સેન્સર બોર્ડનો આદેશ છતાં કોઈ કટ નહી; થોડા દિવસ પહેલા પીએમ મોદીને મળ્યો હતો એક્ટર
અમૃતસર27 મિનિટ પેહલાકૉપી લિંકપંજાબના સુપરસ્ટાર દિલજીત દોસાંઝની ફિલ્મ 'પંજાબ-95' ભારતમાં રિલીઝ નહીં થાય. આ ફિલ્મ એક હિંમતવાન અને સમર્પિત માનવાધિકાર ...