જય શાહે ICCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો: સૌથી યુવા ચીફ બન્યા, કહ્યું- ક્રિકેટને વૈશ્વિક ઓળખ અપાવીશ અને વર્લ્ડ કપ જેવી ઇવેન્ટને ગ્લોબલ માર્કેટમાં લઈ જઈશ
સ્પોર્ટ્સ ડેસ્ક15 મિનિટ પેહલાકૉપી લિંકજય શાહ ICCના પાંચમા ભારતીય ચીફ બન્યા છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે રવિવારે ...