Tag: jaya bachchan

જયા બચ્ચનને અમિતાભજી સાથે નામ જોડાવવા સામે વાંધો હતો:  કંગના રનૌતે કહ્યું, ‘આ શરમજનક છે, નારીવાદના નામે લોકો ખરાબ દિશામાં જઈ રહ્યા છે’

જયા બચ્ચનને અમિતાભજી સાથે નામ જોડાવવા સામે વાંધો હતો: કંગના રનૌતે કહ્યું, ‘આ શરમજનક છે, નારીવાદના નામે લોકો ખરાબ દિશામાં જઈ રહ્યા છે’

3 કલાક પેહલાકૉપી લિંકતાજેતરમાં સંસદ સત્રમાં પીઢ અભિનેત્રી જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધવામાં આવ્યા હતા. પોતાના નામ સાથે ...

અરશદ વારસી બોલિવૂડમાં ટાઇપકાસ્ટિંગ પર વાત કરી:  ટાઈગર શ્રોફનું ઉદાહરણ આપતા બોલ્યો, ‘તે દરેક ફિલ્મમાં માત્ર જમ્પિંગ અને ફાઈટીંગ કરે છે’

અરશદ વારસી બોલિવૂડમાં ટાઇપકાસ્ટિંગ પર વાત કરી: ટાઈગર શ્રોફનું ઉદાહરણ આપતા બોલ્યો, ‘તે દરેક ફિલ્મમાં માત્ર જમ્પિંગ અને ફાઈટીંગ કરે છે’

12 મિનિટ પેહલાકૉપી લિંકઅરશદ વારસીએ બોલિવૂડમાં ટાઇપકાસ્ટિંગની વાત કરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કામકાજ પર સવાલો ઉઠાવતા કહ્યું કે અહીં એક્ટર્સને ...

‘તમે સત્તાવાર રીતે નામ બદલી નાખો’- સ્પીકર જગદીપ ધનખેડે:  અમિતાભનું નામ ઉમેરાતા જયા બચ્ચન ભડકી અને કહ્યું- તમે લોકોએ આ નવું નાટક શરૂ કર્યું છે, મારુ મોઢું ના ખોલાવો’

‘તમે સત્તાવાર રીતે નામ બદલી નાખો’- સ્પીકર જગદીપ ધનખેડે: અમિતાભનું નામ ઉમેરાતા જયા બચ્ચન ભડકી અને કહ્યું- તમે લોકોએ આ નવું નાટક શરૂ કર્યું છે, મારુ મોઢું ના ખોલાવો’

34 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેત્રી અને રાજનેતા જયા બચ્ચન સંસદમાં પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં સંસદમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ ...

‘મને જયા અમિતાભ બચ્ચન કેમ કહી?’:  સંસદમાં જયા ‘બચ્ચન’ ફરી ભડક્યાં; લોકોએ કહ્યું- તમે નામમાંથી ‘બચ્ચન’ કાઢીને ‘ભાદુરી’ નાખી દો

‘મને જયા અમિતાભ બચ્ચન કેમ કહી?’: સંસદમાં જયા ‘બચ્ચન’ ફરી ભડક્યાં; લોકોએ કહ્યું- તમે નામમાંથી ‘બચ્ચન’ કાઢીને ‘ભાદુરી’ નાખી દો

34 મિનિટ પેહલાકૉપી લિંકપીઢ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન તાજેતરમાં પોતાના નામની સાથે તેમના પતિ અમિતાભ બચ્ચનનું નામ ...

જયા અને બિગ બીના સંબંધ પર બોલ્યા ફરીદા:  કહ્યું, ‘જયા બાળકની જેમ રડતાં હતાં અને અમિતજી તેમને મનાવતા હતા’

જયા અને બિગ બીના સંબંધ પર બોલ્યા ફરીદા: કહ્યું, ‘જયા બાળકની જેમ રડતાં હતાં અને અમિતજી તેમને મનાવતા હતા’

15 કલાક પેહલાકૉપી લિંકએક્ટ્રેસ ફરીદા જલાલે હાલમાં જ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. ફરીદાએ ...

MGR, જે. જયલલિતા, NTR જેવા દક્ષિણના સુપરસ્ટાર બન્યા મુખ્યમંત્રી:  રાજીવ ગાંધીના કહેવાથી અમિતાભ બચ્ચને ચૂંટણી લડી, રાજકારણમાં બોલિવૂડ કરતાં સાઉથ સ્ટાર્સનો દબદબો વધુ

MGR, જે. જયલલિતા, NTR જેવા દક્ષિણના સુપરસ્ટાર બન્યા મુખ્યમંત્રી: રાજીવ ગાંધીના કહેવાથી અમિતાભ બચ્ચને ચૂંટણી લડી, રાજકારણમાં બોલિવૂડ કરતાં સાઉથ સ્ટાર્સનો દબદબો વધુ

5 કલાક પેહલાકૉપી લિંકચૂંટણી એ માત્ર ફિલ્મોનો મહત્ત્વનો વિષય નથી રહ્યો, પરંતુ ભારતના રાજકારણમાં અનેક ફિલ્મ સ્ટાર્સે મહત્ત્વનું યોગદાન આપ્યું ...

‘કભી ખુશી કભી ગમ’નું ઓવરબજેટ હતું રૂ. 30 કરોડ:  નિખિલ અડવાણીએ બોલ્યો, યશ જોહરે પૈસા ખતમ થતાં તેમના મિત્ર પાસે મદદ માગી

‘કભી ખુશી કભી ગમ’નું ઓવરબજેટ હતું રૂ. 30 કરોડ: નિખિલ અડવાણીએ બોલ્યો, યશ જોહરે પૈસા ખતમ થતાં તેમના મિત્ર પાસે મદદ માગી

1 કલાક પેહલાકૉપી લિંક2001માં રિલીઝ થયેલ ફેમિલી ડ્રામા 'કભી ખુશી કભી ગમ'ની ગણના તે સમયની સૌથી મોંઘી ફિલ્મોમાં કરવામાં આવી ...

જયા બચ્ચને યુવાનોમાં ચિંતાનું કારણ જણાવ્યું:  કહ્યું, સોશિયલ મીડિયા છે જવાબદાર, જૂની પેઢીના લોકો ઓછા તણાવમાં રહે છે

જયા બચ્ચને યુવાનોમાં ચિંતાનું કારણ જણાવ્યું: કહ્યું, સોશિયલ મીડિયા છે જવાબદાર, જૂની પેઢીના લોકો ઓછા તણાવમાં રહે છે

2 મિનિટ પેહલાકૉપી લિંકદિગ્ગજ એક્ટ્રેસ અને રાજકારણી જયા બચ્ચનને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું વધારે પસંદ નથી. તેમણે તેમની ...

જયા બચ્ચન ફિલ્મોમાં નહીં પરંતુ સેનામાં જવા ઇચ્છતા હતા:  દોહિત્રી નવ્યા નંદાના પોડકાસ્ટમાં કહ્યું, ‘તે દિવસોમાં ફક્ત નર્સમાં જ મહિલાઓની ભરતી થતી હતી’

જયા બચ્ચન ફિલ્મોમાં નહીં પરંતુ સેનામાં જવા ઇચ્છતા હતા: દોહિત્રી નવ્યા નંદાના પોડકાસ્ટમાં કહ્યું, ‘તે દિવસોમાં ફક્ત નર્સમાં જ મહિલાઓની ભરતી થતી હતી’

12 કલાક પેહલાકૉપી લિંકદિગ્ગજ એક્ટ્રેસ જયા બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચન નંદા હાલમાં જ નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શોમાં ફરી ...

‘વોટ ધ હેલ નવ્યા-2’નું ટ્રેલર આઉટ: જયા બચ્ચને દોહીત્રી નવ્યાને કહ્યું, ‘લગ્ન પછી રોમાન્સ પૂરો થઇ જાય છે’ જુઓ વીડિયો

‘વોટ ધ હેલ નવ્યા-2’નું ટ્રેલર આઉટ: જયા બચ્ચને દોહીત્રી નવ્યાને કહ્યું, ‘લગ્ન પછી રોમાન્સ પૂરો થઇ જાય છે’ જુઓ વીડિયો

41 મિનિટ પેહલાકૉપી લિંકઅમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી તેના પોડકાસ્ટ શો 'વોટ ધ હેલ નવ્યા-2' માટે ચર્ચામાં છે. તેના શોની ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?