ઈન્ફોસિસના CFO નીલંજન રોયે રાજીનામું આપ્યું: કંપનીએ જયેશ સંઘરાજકાને નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા
નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકઆઈટી કંપની ઈન્ફોસિસના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (CFO) નિલાંજન રોયે રાજીનામું આપી દીધું છે. કંપનીમાંથી તેમની એક્ઝિટ ...