અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- અમે ગ્રેટાને સહન કરી, તમે મસ્કને સહન: યુરોપિયન દેશો પર વાણી સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન કરવાનો આરોપ
મ્યુનિક59 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે જર્મનીને કહ્યું છે કે જેમ અમેરિકાને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની ટીકા સહન કરવી ...