આપ કોર્પોરેટર લાંચ પ્રકરણ: જીતુ કાછડીયા એક દિવસ પોલીસ રિમાન્ડ પર, વિપુલ સુહાગીયાની અરજી પર 18મી સપ્ટેમ્બરના રોજ સંભવિત નિર્ણય – Surat News
પુણા મગોબ વિસ્તારમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરે પાસે રૂ.10 લાખની લાંચની માંગણીના ગુનામાં ફરાર સુરત મહાનગરપાલિકાના આમ આદમી ...