જેટ એરવેઝની ફરી શરૂ થવાની શક્યતાઓ નહીં: સુપ્રીમ કોર્ટે જેટ એરવેઝની સંપત્તિ વેચવાના આદેશ આપ્યા, NCLATનો નિર્ણયને ફગાવ્યો; 2019થી એરલાઇન બંધ છે
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે આજે 7 નવેમ્બરના રોજ નાણાકીય સમસ્યાઓ સામે ઝઝુમી રહેલી જેટ એરવેઝના લિક્વિડેશનનો આદેશ આપ્યો ...