રેલ્વે ભરતી કૌભાંડના તાર વડોદરામાં પહોંચ્યા, જવેલર્સ ભૂગર્ભમાં: રેલવેના અધિકારીઓ નામાંકિત જ્વેલર્સ સહિત અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ, ગાંધીનગર CBI અને ACBને તપાસ સોંપાઈ – Vadodara News
રેલવેમાં થયેલા મોટા ભરતી કૌભાંડના તાર વડોદરાના જ્વેલર્સ સુધી પહોંચ્યા છે. અલકાપુરી વિસ્તારમાં આવેલા ધનરાજ જ્વેલર્સનું નામ સામે આવ્યું છે. ...